ગોધરા: ગોધરાના પ્રેમ પ્રકાશ આશ્રમમાં સંતોની પુણ્યતિથિ નિમિત્તે મહાયજ્ઞ અને મહાપ્રસાદનું આયોજન
ગોધl
ગોધરા શહેર સ્થિત પ્રેમ પ્રકાશ આશ્રમ ખાતે આજરોજ ગાદીપતિ પૂજ્ય પુષ્પા દીદીના પાવન સાનિધ્યમાં સ્વામી અશોક પ્રકાશ મહારાજ, સ્વામી કિશોર પ્રકાશ મહારાજ તથા સ્વામી રાજુરામ મહારાજની પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ધાર્મિક કાર્યક્રમમાં સંત-મહાત્માઓ, આશ્રમના સેવકો તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. વૈદિક મંત્રોચ્ચાર સાથે ય