Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

કાલોલ: તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો:કોંગ્રેસ અને આપના સુપડાંસાફ,મહિદીપસિંહે ગોહિલે સૌનો આભાર માન્યો

Kalol, Panch Mahals | Apr 28, 2026
કાલોલ તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અંતર્ગત ૫- જિલ્લા પંચાયત અને ૨૪ તાલુકા પંચાયતની બેઠકો પૈકી ૧-જિલ્લા પંચાયત અને ૬ તાલુકા પંચાયતની બેઠકો બિનહરીફ જાહેર થયા બાદ ૪ જિલ્લા પંચાયત અને ૧૮ તાલુકા પંચાયતની બેઠકોની સામાન્ય ચૂંટણીને ધોરણે મંગળવારે એમ એમ ગાંધી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિધિવત મતગણતરી હાથ ધરવામાં આવી હતી.