મહેસાણા શહેર: સાંસદ બન્યા બાદ જૂના મિત્રને મળ્યા મયંકભાઈ નાયક, ઓટલા પર બેસીને કરી વાતચીત
Mahesana City, Mahesana | Oct 2, 2026
રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકે સાદગીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સાંસદ બન્યા બાદ મહેસાણા બજારમાં જઈને તેમણે ચાવી બનાવવાનું કામ કરતા પોતાના જૂના મિત્ર સરદારજી સાથે કોઈ પ્રોટોકોલ વગર મુલાકાત કરી અને ઓટલા પર બેસીને તેમની સાથે વાતચીત કરી હતી.