ગોંડલ: ગોંડલના કમરકોટડા ગામે વાડી વિસ્તારમાં ઘોડી પાસાનો જુગાર રમતા 27 ઇસમો ઝડપાયા
Gondal, Rajkot | Feb 1, 2024 કોટડા ગામે મયુરભાઈ છગનભાઈ જાગાણીની વાડીમાંથી ઘોડીપાસાનું જુગારધામ ઝડપાયું. ઘોડીપાસાનો જુગાર ચલાવતા હબીબભાઈ અલીભાઈ ઠેબા અને અજીત ભીમભાઈ ભોજન સહિત વાડી માલિક સહિતના કુલ 28 શખ્સોને રોકડ રૂપિયા 16.34.700/- તેમજ 6 જેટલા વાહનો સહિત કુલ રૂપિયા 53.71.700/-નો મુદ્દામાલ કબ્જે કરી જુગરધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે