ગોંડલ: માર્કેટ યાર્ડ ખાતે યુવા ભાજપના મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટે માર્કેટ યાર્ડની શુભેચ્છા મુલાકાત કરી
Gondal, Rajkot | Feb 1, 2024 ગોંડલ શહેરમાં આવેલા માર્કેટ યાર્ડ ખાતે યુવા ભાજપના મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટે માર્કેટ યાર્ડની શુભેચ્છા મુલાકાત કરી હતી અને શુભેચ્છા મુલાકાત દરમિયાન તમામ જણસી અંગે જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા હતા. આ તકે માર્કેટ યાર્ડના ચેરમેન વાઇસ ચેરમેન સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા