દસાડાના બામણવા ગામે બન્યો મોડી રાત્રે હ***ત્યાનો બનાવ : બામણવા ગામના ૫૫ વર્ષીય વ્યક્તિની ખેતરે જતી વખતે મોડી રાત્રે હ**ત્યા નિપજાવી આરોપી ફરાર : હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે પરિવારે જ્યાં સુધી આરોપીઓ ના ઝડપાય ત્યાં સુધી મૃત***દેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો
#positivepatdi #surendranagar #dasada #murder #bamanva