ગાંધીનગર: અમદાવાદમાં રૂ. 700 કરોડના WAG-12 લોકોમોટિવ શેડનું લોકાર્પણ
અમદાવાદના સાબરમતી કાળી ગામ ખાતે કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે રૂ. 700 કરોડના અત્યાધુનિક WAG-12 લોકોમોટિવ શેડનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ સુવિધાથી લાંબી માલગાડીઓના સંચાલનને વેગ મળશે. 2027-28 સુધીમાં 300 લોકોમોટિવનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.