ગરૂડેશ્વર: એકતા નગરમાં પીઠોરા આર્ટની છાપ: આદિવાસી સંસ્કૃતિની પ્રાચીન લિપિ થઈ જીવંત
એકતા નગરની સરકારી ઈમારતોને પરંપરાગત પીઠોરા આર્ટથી સજાવવામાં આવી છે. કલાકાર પરેશ રાઠવાએ વડાપ્રધાનના સર્કિટ હાઉસમાં પણ આ ખાસ ચિત્રો બનાવ્યા છે, જે ૧૨ હજાર વર્ષ જૂની આદિવાસી લિપિ અને સંસ્કૃતિને પ્રદર્શિત કરે છે.