અમદાવાદના મેઘાણીનગરમાં શ્રમિકની હત્યા અમદાવાદમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે મેઘાણીનગર થી અંદર એક શ્રમિકની હત્યા કરી દેવામાં આવી છે અને હતિયારાઓ હત્યા કરીને ફરાર થયા છે..
વેજલપુર: અમદાવાદના મેઘાણીનગરમાં શ્રમિકની હત્યા , મૃતકના મિત્રની પ્રતિક્રિયા આવી સામે - Vejalpur News