કવાંટ: છોટાઉદેપુર: કવાટના રામી ડેમ માર્ગનો કોઝવે ધોવાઈ, અનેક ગામોના સંપર્ક તૂટ્યા
છોટાઉદેપુરમાં ભારે વરસાદના કારણે કવાટ તાલુકામાં રામી ડેમ જવાના માર્ગ પર આવેલો કોઝવે ધોવાઈ ગયો છે. જેના કારણે વાહનવ્યવહાર બંધ અને અનેક ગામોના મુખ્ય માર્ગો સાથેનો સંપર્ક તૂટી ગયો છે. માહિતી મુજબ સ્થાનિક અધિકારીઓ કાર્યવાહી કરી રહ્યા છે.