#Ahmedabad
ગુજસીટોકના આરોપી મહાવીરસિંહ સિંધવનું ચોથા માળેથી નીચે પટકાતાં મોત,પોલીસના આગમનના ડરથી ભાગવાનો પ્રયાસ કરતાં નીચે પટકાયો હતો
બોપલમાં ફ્લેટમાં બે પાડોશીઓ વચ્ચે માથાકૂટ થતાં સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી
પોલીસ આવવાની જાણ થતા ઝઘડો અને મારમારી કરનાર મહાવીરસિંહ ભાગ્યો હતો,મહાવીરસિંહનો પગ લપસી જતાં ચોથે માળેથી નીચે પટકાવાના કારણે ઈજા થઈ હતી
બોપલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
મૃતક મહાવીરસિંહ વિરુદ્ધ નોંધાયા છે ગુજસીટોક સહિતના પાંચ ગુના
#AhmedabadNews #mahaviesinhsindhav #gujctoc