બરવાળા: બોટાદ: મોગલપુર મેલડી માતાજી મંદિરમાં મોટી ચોરી, સીસીટીવી ફૂટેજ આવ્યા સામે
Barwala, Botad | Sep 13, 2026 બોટાદના બરવાળા તાલુકાના મોગલપુર મેલડી માતાજી મંદિરમાં ચોરીની ઘટના બની છે. તસ્કરોએ સોના-ચાંદીના આભૂષણો અને દાનપેટીમાંથી રોકડની ચોરી કરી છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.