Public App Logo
Jansamasya
National
Bihar
Madhya_pradesh
Indianrailways
Kalpanachawla
New_delhi
Chandigarh
South_delhi
Shahdara
Beattheheat
North_east_delhi
Nagaland
East_delhi
West_delhi
Notoadulteration
Bipinrawat
Railone
North_west_delhi
Thodadhyanse
Cds
Educationforall
Railsafety
Chaitranavratri
Smartrailyatri
Indianrailway
Railinfra4jharkhand
Safetyfirst
Amritstation
Railinfra4westbengal
No video available

ગોંડલ: માર્કેટયાર્ડ ખાતે ધાણા ની પુષ્કળ આવક થતા માર્કેટ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ દ્વારા મહત્વની વિગત આપી, માર્કેટયાર્ડ ખાતે

Gondal, Rajkot | Feb 11, 2024
ગોંડલ શહેરમાં આવેલા માર્કેટયાર્ડ ખાતે ધાણા ની પુષ્કળ આવક થતા માર્કેટ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ દ્વારા મહત્વની વિગત આપવામાં આવી હતી જોકે આ અંગે મીડિયા સાથેની વાતચીતમાં અલ્પેશભાઈ જણાવ્યું હતું કે નવા અને જુના ધાણાની ટોટલ 13 હજાર ગુણીની આવક થઈ હતી. જ્યારે જુના ધાણાની 5 હજાર ગુણી તેમજ નવા ધાણાની 8 હજાર ગુણીની આવક થઈ હતી.