ગોંડલ: માર્કેટયાર્ડ ખાતે લસણની આવક થતા ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈએ મહ્ત્વની વિગત આપી,
Gondal, Rajkot | Feb 10, 2024 જેતપુર શહેરમાં આવેલ માર્કેટયાર્ડ ખાતે લસણની આવક થતા ની સાથે જ જેતપુર માર્કેટ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈએ મહ્ત્વની વિગત આપી હતી જોકે માર્કેટ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ જણાવ્યું હતું કે લસણનો ભાવ 5 હજાર રૂપિયા થી લઈ 8500 રૂપિયાનો ભાવ બોલાયો હતો. જોકે આ ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી