Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

કાલોલ: નગરપાલિકાના વોર્ડ નંબર -2ના નવાપુરા પાછળના રસ્તામાં પાલિકાની કચેરો કલેક્શન કરતી ગાડી ફસાતા ભારે હાલાકી સર્જાઈ

Kalol, Panch Mahals | Apr 18, 2026
કાલોલ શહેરના વોર્ડ નંબર-2 વિસ્તારમાં આવેલા નવાપુરા પાછળના રસ્તામાં આજે નગરપાલિકાની કચરો એકત્ર કરતી ગાડી ફસાઈ જતા સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ રસ્તાની દયનીય હાલત, અધૂરી ગટર લાઈન અને કાદવના કારણે ગાડી આગળ વધી શકી નહોતી, જેના કારણે લાંબા સમય સુધી કચરો ઉઠાવવાની પ્રક્રિયા અટકી ગઈ હતી.
કાલોલ: નગરપાલિકાના વોર્ડ નંબર -2ના નવાપુરા પાછળના રસ્તામાં પાલિકાની કચેરો કલેક્શન કરતી ગાડી ફસાતા ભારે હાલાકી સર્જાઈ - Kalol News