અમદાવાદ શહેર: શાહીબાગ વિસ્તારમાં પોલીસ હેડક્વાર્ટર કોર્ટસમાં ટીયર ગેસ છોડવામાં આવતા તેની અસર રિવરફ્રન્ટ રોડ સુધી જોવા મળી
અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં પોલીસ હેડક્વાર્ટર કોર્ટસમાં ટીયર ગેસ છોડવામાં આવતા તેની અસર રિવરફ્રન્ટ રોડ સુધી જોવા મળી હતી. રિવરફ્રન્ટ રોડ પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓની આંખોમાં બળતરા તથા પાણી આવવાની ફરિયાદો સામે આવી હતી. અચાનક ટીયર ગેસની અસર થતાં લોકોમાં થોડા સમય માટે ગભરાટનો માહોલ સર્જાયો હતો. ઘણા લોકો આંખો ધોઈને રાહત મેળવતા જોવા મળ્યા હતા, જ્યારે કેટલાક વાહનચાલકોએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને વાહનો ધીમા કર્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ દ્વ