નવાવાડજમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. બાકી રૂપિયાની ઉઘરાણી કરતા એક યુવક ઉશ્કેરાયો હતો અને પાર્લરમાં ઘૂસીને તોડફોડ મચાવી બિભત્સ ગાળો ભાંડી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, ત્યારે સવાલ એ થાય છે કે આવા લુખ્ખા તત્વોને પોલીસનો કોઈ ડર કેમ નથી રહ્યું?