Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

જેસર: જેસર તાલુકામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે માલણ ડેમ સંપૂર્ણ ભરાઈ જતાં ડેમ ઓવરફ્લો થયો

Jesar, Bhavnagar | Jul 6, 2026
ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે માલણ ડેમ સંપૂર્ણ ભરાઈ જતાં ડેમ ઓવરફ્લો થયો ઉપરવાસમાંથી સતત પાણીની આવક ચાલુ રહેતાં ડેમમાંથી વધારાનું પાણી છોડવાની સ્થિતિ સર્જાઈ ડેમ ઓવરફ્લો થતાં મહુવા તાલુકાના નીચાણવાળા 10 ગામોને હાઈ એલર્ટ કરવામાં આવ્ય (૧) મોટા ખુટવડા (૨) ગોરસ, (3) સાંગણીયા. (૪) લખુપરા, (૫) કુંભણ (૬) નાના જાદરા, (૭) તાવેડા, (૮) ઉમણીયાવદર, (૯) મહુવા અને (૧૦) કતપર ગામના લોકોનો ખાસ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી