Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

પારડીના પોણીયા ગામના નવા ફળિયામાં ૮ ફૂટ લાંબો મહાકાય અજગર નેટમાં ફસાયો: જીવદયા ગ્રુપના સભ્યોએ ભારે જહેમત બાદ સુરક્ષિત રેસ્ક્યુ કર્યો પારડી ના પોણીયા નવા ફળિયા માં રહેતા ભાવેશભાઈ પટેલ ના ઘર ના વાડા માં એક ૮ ફૂટ લાંબો અજગર સાપ નેટ માં ફસાય ગયો હતો , એની જાણ તેમને જીવદયા ગ્રુપ પારડી ને કરી હતી , ત્યારબાદ જીવદયા ગ્રુપ ના સભ્યો યાસીન મુલતાની અને રિશી ઠાકુર ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને શાંતિ રાખતા એ અજગર સાપ ને નેટ માંથી કાઢી રેસ્ક્યુ કર્યું હતું , ત્યારબાદ એ અજગર સાપ ને જંગલ વિસ્તાર માં મુક્ત કરવા માં આવ્યો હતો

Valsad, Valsad | Jul 8, 2026
પારડીના પોણીયા ગામના નવા ફળિયામાં ૮ ફૂટ લાંબો મહાકાય અજગર નેટમાં ફસાયો: જીવદયા ગ્રુપના સભ્યોએ ભારે જહેમત બાદ સુરક્ષિત રેસ્ક્યુ કર્યો પારડી ના પોણીયા નવા ફળિયા માં રહેતા ભાવેશભાઈ પટેલ ના ઘર ના વાડા માં એક ૮ ફૂટ લાંબો અજગર સાપ નેટ માં ફસાય ગયો હતો , એની જાણ તેમને જીવદયા ગ્રુપ પારડી ને કરી હતી , ત્યારબાદ જીવદયા ગ્રુપ ના સભ્યો યાસીન મુલતાની અને રિશી ઠાકુર ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને શાંતિ રાખતા એ અજગર સાપ ને નેટ માંથી કાઢી રેસ્ક્યુ કર્યું હતું , ત્યારબાદ એ અજગર સાપ ને જંગલ વિસ્તાર માં મુક્ત કરવા માં આવ્યો હતો - Valsad News