અમદાવાદ શહેર: નારણપુરામાં creta કારની ચોરી સીસીટીવી આવ્યા સામે
નારણપુરામાં creta કાર ની ચોરી સીસીટીવી આવ્યા સામે વાત કરવામાં આવે તો તારીખ 20 4 2026 ના રોજ સવારે 5:00 વાગ્યાની આસપાસ નારણપુરામાં તસ્કરો ત્રાટક્યાં હતા અને એક ક્રેટા ગાડીને ચોરીને ફરાર થયા હતા ત્યારે તસ્કરો દ્વારા ગાડીને ધક્કા મારીને આગળ લઈ જતા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા? આ સમગ્ર મામલે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે અને સીસીટીવી ફૂટેજ ના આધાર