GMDC ગ્રાઉન્ડ પાસે એક નબીરાનો સ્ટંટ કરતો વીડિયો વાઇરલ થયો.. જેમાં ચાલુ ગાડીએ દરવાજો ખોલીને અને સિગારેટ પીતો વીડિયો વાઇરલ થયો. વીડિયો વાઇરલ થતા ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત ગાડી પણ ભાડાની હોવાથી ભાડે આપનાર સામે પણ પોલીસે ગુનો નોંધ્યો