અમદાવાદ શહેર: અમદાવાદ શહેરમાં મોબાઇલ ચોરીના બનાવમાં વસ્ત્રાપુર પોલીસને મોટી સફળતા, ગણતરીના કલાકોમાં બે મહિલા આરોપીની ધરપકડ
અમદાવાદ શહેરમાં મોબાઇલ ચોરીના બનાવમાં વસ્ત્રાપુર પોલીસને મોટી સફળતા, ગણતરીના કલાકોમાં બે મહિલા આરોપીની ધરપકડ અમદાવાદ: અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ એક પી.જી.માંથી મોબાઇલ ફોન ચોરીના બનાવનો વસ્ત્રાપુર પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી બે મહિલા આરોપીની ધરપકડ કરી છે. આ કાર્યવાહી તા. 15 મે 2026ના રોજ કરવામાં આવી હતી. મોબાઇલ ચોરી પ્રેસનોટ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન.pdf પોલીસે આરોપી તરીકે અન્નુબેન માંગીલાલ નટ અને પુજા કિરણભાઈ નટ, બંને રહેવાસી