Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
चुनाव
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Up
Rajasthan
Bollywood
Patna
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Cm
Madhyapradesh
Ahmedabad
Pmmodi
Rahulgandhi
यूपी

પાદરા: પાદરા વિધાનસભા – તિથોર ગામે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત

Padra, Vadodara | Nov 27, 2025
પાદરા વિધાનસભાના તિથોર ગામે વિકાસ કાર્યોને ગતિ આપી બે મહત્વપૂર્ણ યોજનાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તિથોર પ્રાથમિક શાળાના નવા ભવન માટે અંદાજિત ₹1.25 કરોડનું બજેટ તથા ગામતળાવ સહિત અન્ય સુવિધાઓ માટે આશરે ₹75 લાખના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે.