મહેસાણા શહેર: મહેસાણા: હેરીટેઝ હોટલ પાસે ગેરેજના કારીગરો વચ્ચે બબાલ, પોલીસે કરાવી કાન પકડાવવાની સજા
Mahesana City, Mahesana | Oct 3, 2026
મહેસાણામાં હેરીટેઝ હોટલ પાસે ગેરેજના કારીગરો વચ્ચે મારામારીનો વીડિયો સામે આવ્યો છે. મામલો બિચકતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી તોફાનીઓના કાન પકડાવી સબક શીખવ્યો હતો અને તેનો વીડિયો પણ જાહેર કર્યો છે.