આજે બુધવારે સવારે 9.30 વાગ્યાની આસપાસ ચાંદલોડીયા અંડરપાસમાં વરસાદી પાણી યથાવત જોવા મળ્યા છે.ગઇકાલે ભારે વરસાદથી પાણી ભરાયા હતા જોકે 24કલાક બાદ પણ વરસાદી પાણી અંડરપાસમાં યથાવત જોવા મળ્યા છે.અંડરપાસમાં પાણી ભરાતા લોકોએ ફરી ફરીને જવાનો વારો આવ્યો છે.જોકે પાણી ભરાઇ રહેતા લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.