Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
मंत्री

એર ઇન્ડિયાની ફુકેટ-દિલ્હી ફ્લાઇટને લઈને નવો ખુલાસો | Air India Turbulence #HumDekhengeNews #AirIndia #AirIndiaTurbulence #FlightNews #AviationNews #DelhiNews

MORE NEWS

સુરતમાં માતેલા સાંઢની જેમ દોડતી BRTS બસના અનેક વખત અકસ્માતના કિસ્સાઓ બન્યા છે. શહેરમાં બેફામ રીતે BRTS બસ દોડી રહી છે ત્યારે હવે ફરી એક વખત BRTS બસના ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો છે. બસ ડ્રાઈવરે મોરાભાગળ સુભાષ ગાર્ડન પાસે બસ ડિવાયડર પર ચઢાવી દીધી હતી. BRTS બસોના વધતા અકસ્માતોને લઈને હવે અનેક સવાલો ઊભા થયા છે. ડ્રાઈવરની બેદરકારીના કારણે મુસાફરોની સુરક્ષા સામે પણ સવાલો ઉભા થયા છે. સાથે જ રસ્તા પર ચાલતા અન્ય વાહનચાલકોની સુરક્ષા સામે પણ ચિંતા વધી છે. ત્યારે સવાલ એ છે કે BRTS ડ્રાઈવરોની બેફામ ડ્રાઇવિંગ પર લગામ ક્યારે લાગશે?

#HumDekhengeNews #SuratBRTS #BRTSAccident #SuratNews #RoadSafety #GujaratNews

સુરતમાં માતેલા સાંઢની જેમ દોડતી BRTS બસના અનેક વખત અકસ્માતના કિસ્સાઓ બન્યા છે. શહેરમાં બેફામ રીતે BRTS બસ દોડી રહી છે ત્યારે હવે ફરી એક વખત BRTS બસના ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો છે. બસ ડ્રાઈવરે મોરાભાગળ સુભાષ ગાર્ડન પાસે બસ ડિવાયડર પર ચઢાવી દીધી હતી. BRTS બસોના વધતા અકસ્માતોને લઈને હવે અનેક સવાલો ઊભા થયા છે. ડ્રાઈવરની બેદરકારીના કારણે મુસાફરોની સુરક્ષા સામે પણ સવાલો ઉભા થયા છે. સાથે જ રસ્તા પર ચાલતા અન્ય વાહનચાલકોની સુરક્ષા સામે પણ ચિંતા વધી છે. ત્યારે સવાલ એ છે કે BRTS ડ્રાઈવરોની બેફામ ડ્રાઇવિંગ પર લગામ ક્યારે લાગશે? #HumDekhengeNews #SuratBRTS #BRTSAccident #SuratNews #RoadSafety #GujaratNews

Ahmadabad City, Ahmedabad | Aug 14, 2026

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાને અસ્વસ્થતા બાદ દિલ્હી AIIMSમાં દાખલ કરાયા છે. 13 ઓગસ્ટની સાંજે તેમની તબીબી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન નડ્ડાની કોરોનરી એન્જિયોગ્રાફી સહિતના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. AIIMSના જણાવ્યા પ્રમાણે હાલ તેમની તબિયત સ્થિર છે. નડ્ડાને કાર્ડિયોલોજી વિભાગમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. AIIMSના ડોક્ટરો તેમના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહ્યા છે.

#HumDekhengeNews #JPNadda #AIIMSDelhi #HealthUpdate #DelhiNews #IndiaNews

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાને અસ્વસ્થતા બાદ દિલ્હી AIIMSમાં દાખલ કરાયા છે. 13 ઓગસ્ટની સાંજે તેમની તબીબી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન નડ્ડાની કોરોનરી એન્જિયોગ્રાફી સહિતના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. AIIMSના જણાવ્યા પ્રમાણે હાલ તેમની તબિયત સ્થિર છે. નડ્ડાને કાર્ડિયોલોજી વિભાગમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. AIIMSના ડોક્ટરો તેમના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહ્યા છે. #HumDekhengeNews #JPNadda #AIIMSDelhi #HealthUpdate #DelhiNews #IndiaNews

Ahmadabad City, Ahmedabad | Aug 14, 2026

ઘરમાં નફાના હેતુ વગર રમાતા પત્તા જુગારધારા હેઠળ ગુનો નહીં, Gujarat High Court gives an important verdict

#HumDekhengeNews #GujaratHighCourt #GujaratNews #CardGame #GamblingLaw #HighCourtVerdict

ઘરમાં નફાના હેતુ વગર રમાતા પત્તા જુગારધારા હેઠળ ગુનો નહીં, Gujarat High Court gives an important verdict #HumDekhengeNews #GujaratHighCourt #GujaratNews #CardGame #GamblingLaw #HighCourtVerdict

Ahmadabad City, Ahmedabad | Aug 14, 2026