સાગબારા: નર્મદાના સાગબારામાં આવતીકાલે વન અધિકાર સત્યાગ્રહ, દિગ્ગજ નેતાઓ રહેશે ઉપસ્થિત
નર્મદા જિલ્લાના સાગબારાના ખોપી ગામે આવતીકાલે વન અધિકાર સત્યાગ્રહનું આયોજન થયું છે. ખેડૂત આગેવાન લીલાબેન વસાવાએ સૌને હાજર રહેવા અપીલ કરી છે. આ કાર્યક્રમમાં અનેક દિગ્ગજ નેતાઓ ભાગ લેશે.