રાજકોટ પૂર્વ: રાજકોટ : રાષ્ટ્રીય શાળા પાસે મારામારી: યુવક અને મહિલા વચ્ચે થયો ઝઘડો
રાજકોટ શહેરમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ પોલીસ દ્વારા કડક ચેકિંગ ચાલી રહ્યું છે, ત્યારે આજે એક એવી ઘટના બની જેણે પોલીસ અને રાહદારીઓ સૌને ચોંકાવી દીધા હતા. પોતાના લગ્ન માટે નીકળેલા વરરાજા જે કરોડોની કિંમતની આલીશાન કારમાં બેઠા હતા, તે કારનો ડ્રાઈવર પોલીસ ચેકિંગ જોઈને કાર રસ્તા વચ્ચે જ છોડીને નાસી ગયો હતો.