Before થી After ક્યારે થશે?
નિકોલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કઠવાડા હાઉસિંગ બોર્ડમાં ઝઘડાનો વીડિયો સામે આવ્યો હોવાના અહેવાલ છે.
વીડિયોમાં કેટલાક લોકોના હાથમાં તલવાર, છરી અને લોખંડની પાઇપ જેવા હથિયારો જોવા મળતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
સમગ્ર મામલે પોલીસ દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો ઘટનાની હકીકત અને જવાબદારો અંગે વધુ માહિતી સામે આવી શકે છે.
હથિયારો સાથે જાહેરમાં આ પ્રકારના દ્રશ્યો સામે આવે ત્યારે પોલીસ કાર્યવાહી અંગે સવાલો ઊભા થાય છે.
વધુ અપડેટ માટે જોડાયેલા રહો — @indianinenews
#nikol #kathwada #kathwada_ni_sarkar_❤️🔱🙏🏼 #ahmedabadcity #ahmedabad @cmogujarat @iharshsanghavi @gujaratpolice_ @_gujarat_police_cops_ @gujarat_police_motivation_ @gujarat_police_ops @gujarat__police___100 @gujarat_police_khakhi @gujarat_police_fans @gujarat_police_academy_karai @gujaratpolice949 @gujarat_police__2026 @ahmedabad_traffic_police @ahmedabadpolice @ahmedabad_police @ahmedabad_rural_police @nikol_police_station @dcp_zone8