કાલોલ: મહેલોલ ગામે સામાન હટાવવાની નજીવી બાબતે કૌટુંબીક કાકા કાકીને માર મારતા ભત્રીજાઓ પોલીસે તપાસ હાથ ધરી
કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગોધરાના મહેલોલ ગામમાં આવેલા ઠાકોર ફળિયામાં રહેતા મીનાક્ષીબેન યોગેન્દ્રસિંહ વીરપુરા દ્વારા નોંધાવેલ ફરીયાદની વિગત મુજબ તેઓના કુટુંબના ત્રણ મકાન છે અને તેમના એક મકાનમાં તેઓ બીજા મકાનમાં વિધવા સાસુ અને ત્રીજા મકાનમાં જેઠ સિધ્ધરાજસિંહ રહે છે તેઓના જેઠ સિધ્ધરાજસિંહે તેમના પતિને જણાવેલ કે તમો આ મકાન ખાલી કરી બીજા મકાનમાં રહેવા જતા રહો જેથી શનિવારે બપોરે ફરિયાદી અને તેમના પતિ યોગેન્દ્રસિંહ મકાને જઈ સા