Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
तेजस्वी_यादव
शादी
Crimenews
Kolkata
Aap

વડોદરા: ભ્રષ્ટાચારનો ભુવો અને મોતનો કૂવો,વિશાળ ભુવાનું અકસ્માતને આમંત્રણ#jansamasya

Vadodara, Vadodara | Jul 7, 2025
વડોદરા : શહેરના સનફાર્મા રોડ પર મોટો ભુવો નિર્માણ પામ્યો છે.આની આસપાસથી જો કોઈ મોટું વાહન પસાર થાય તો આખે આખું વાહન અંદર ઉતરી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.અગાઉ પણ આ વિસ્તારમાં ભુવા પડ્યા હતા.ત્યારે ફરી એક વખત મોટો ભુવો આકાર પામતા રોડની કામગીરીમાં વેઠ ઉતારવામાં આવ્યો હોય તેમજ હલકીકક્ષાનું મટીરીયલ વાપરીને રોડ બનાવવામાં આવ્યો હોય તે આ ભુવા પરથી જોઈ શકાય છે.ત્યારે સ્થળ પર પહોંચેલા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ તંત્ર સામે નારાજગી દર્શાવી હતી
વડોદરા: ભ્રષ્ટાચારનો ભુવો અને મોતનો કૂવો,વિશાળ ભુવાનું અકસ્માતને આમંત્રણ#jansamasya - Vadodara News