અમદાવાદના સી.જી. રોડ પર ‘પોલીસ’ લખેલી કારે દંપતીને ટક્કર માર્યાની ઘટના સામે આવી છે.
અહેવાલ મુજબ, કારમાંથી પોલીસનો યુનિફોર્મ મળી આવ્યો હતો. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે કારચાલક નશાની હાલતમાં હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે અને હકીકત તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
#Ahmedabad #CGRoad #Accident #Police #BreakingNews