ભાવનગર શહેર: મેઘાણી સર્કલ વિસ્તારમાં રહેતા પરણિતાને સાસરિયાઓ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ
Bhavnagar City, Bhavnagar | May 17, 2026
ભાવનગર શહેરના મેઘાણી સર્કલ વિસ્તારમાં રહેતા પરણિતાને સાસુ, સસરા, પતિ અને દિયર દ્વારા મેણાં ટોણા મારી શારીરિક અને માનસિક ત્રાસ આપ્યા મામલે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.