તાલાળા: તાલાલા પાસે રિક્ષા-કાર વચ્ચે અકસ્માત: 5 ઈજાગ્રસ્ત, કાર ચાલક ફરાર
તાલાલા-સાસણ રોડ પર ક્રેટા કારે રિક્ષાને ટક્કર મારતા 5 લોકોને ઈજાઓ થઈ છે. તમામ ઈજાગ્રસ્તોને જૂનાગઢ સારવાર માટે ખસેડાયા છે. અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો છે, તાલાલા પોલીસ દ્વારા આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.