માળીયા: માળિયા મિયાણા: મોટા દહીંસરા જેટકો સબસ્ટેશનના કર્મચારીનું હાર્ટએટેકથી અવસાન
Maliya, Morbi | Sep 30, 2026 માળિયા મિયાણાના મોટા દહીંસરા ગામે આવેલ જેટકો સબસ્ટેશન પર ફરજ બજાવતા કર્મચારીનું હાર્ટએટેક આવતા મૃત્યુ થયું છે. આ દુઃખદ ઘટના બાદ સ્થાનિક વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી છે.