Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
बिहार
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka

કાલોલ: તાલુકા પંચાયતની સામાન્ય બેઠકમાં નવનિયુક્ત પ્રમુખ- ઉપપ્રમુખ સહિત પાંચ હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી

Kalol, Panch Mahals | May 25, 2026
આજે પહેલી સામાન્ય સભાની બેઠક મળી હતી. આ બેઠકમાં મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે મીતાબેન ડોડીયા અને જી.એલ.નિસરતાની ઉપસ્થિતિમાં સભાના કોરમ મુજબ ૨૪ પૈકી ૨૩ સભ્યો હાજર રહ્યા હતા. જેથી પહેલી સામાન્ય સભાની બેઠકના એજન્ડા અનુસાર મેન્ડેટ આધારિત બિનહરીફ પ્રમુખ તરીકે જયપાલસિંહ રાઠોડ,ઉપપ્રમુખ તરીકે સંજય સિંહ રાઠોડ, કારોબારી ચેરમેન તરીકે યજુવેન્દ્રસિંહ જાદવ, પક્ષના નેતા તરીકે ચેતનાબેન ઠાકોર અને અને દંડક તરીકે અમરતબેન ચૌહાણની નિમણુંક કરાઈ.
કાલોલ: તાલુકા પંચાયતની સામાન્ય બેઠકમાં નવનિયુક્ત પ્રમુખ- ઉપપ્રમુખ સહિત પાંચ હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી - Kalol News