🚨 સુરેન્દ્રનગર | એસઓજીની મોટી કાર્યવાહી 🚨
ભંગારના ડેલામાંથી આધાર-પુરાવા વગરના ભારત ગેસના 19 કિલોના કુલ 74 કોમર્શિયલ ગેસ સિલિન્ડર એસઓજીએ કબજે કર્યા. જેમાં 8 ભરેલા અને 66 ખાલી સિલિન્ડર મળી આવ્યા. રતનપર બાયપાસ રોડ પરથી એક શખ્સની અટકાયત કરી રૂ. 1.86 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. વધુ તપાસ જોરાવરનગર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.
#Surendranagar #SOG #PoliceAction #GasCylinder #CommercialGas BreakingNews
Wadhwan, Surendranagar | Jun 27, 2026