વઢવાણ: સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ ટીમે છેલ્લા 10 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને જૂના નારી કેન્દ્ર પાસેથી ઝડપી પાડ્યો
સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ ટીમ નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે કાર્યવાહી કરવામાં આવીતી જેમાં સાત રાજીવ સોસાયટી અલકાપુરી ચોક જુના નારી કેન્દ્ર પાસે રહેતા શખ્સને છેલ્લા દસ વર્ષથી દિલીપભાઈ મુરલીધર વંગાણી 498 504 506-2, 114 ના ગુનામાં નાખતા ફરતા હોય જેને ઝડપી પાડી તેના વિરુદ્ધ ડિવિઝન પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોય જેને ઝડપી પાડી તેના વિરુદ્ધ ડિવિઝન પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે