તળાજા: તળાજા શહેર અને ગ્રામ્ય પંથકમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
તળાજા શહેર અને તળાજાના ગ્રામ્ય વિસ્તારોમાં પીજીવીસીએલ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં વીજળીની ચોરી કરતા કનેક્શન પકડાયા હતા અને બે લાખથી વધુનો દંડ વિજતરોને ફટકારવામાં આવ્યો હતો