Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
बिहार
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
महिला
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
तेजस्वी_यादव
Uttarakhand
शादी

કાલોલ: મલાવ સીટ પર ભાજપ દ્વારા ઉમેદવાર જાહેર કરતાં વિરોધ ઉઠ્યો,2000 થી વધુ લોકો ભેગા થઈ અપક્ષ ઉમેદવાર નક્કી કર્યો

Kalol, Panch Mahals | Apr 10, 2026
કાલોલ તાલુકાની મલાવ તાલુકા પંચાયત બેઠક ઉપર ભાજપ દ્વારા મલાવ ગામના સ્થાનિક અને છેલ્લા ઘણાં વર્ષોથી ભાજપ પાર્ટી સાથે જોડાયેલા પટેલ સુનિલભાઈ ની ધર્મપત્નીની ટિકિટની માગણી કરી હતી પરંતુ તેના બદલે રાબોડ ગામે પટેલ રાજલબેનને ટિકિટની ફાળવણી કરતાં મલાવ ગામ સહિત ભાજપ સામે પાંચ ગામોના સરપંચ સહિત 2000થી વધુ લોકો ભેગા થઈ ને અપક્ષ ઉમેદવાર ને ઊભો કરવા માટે નક્કી કર્યું છે.
કાલોલ: મલાવ સીટ પર ભાજપ દ્વારા ઉમેદવાર જાહેર કરતાં વિરોધ ઉઠ્યો,2000 થી વધુ લોકો ભેગા થઈ અપક્ષ ઉમેદવાર નક્કી કર્યો - Kalol News