ગોધરા: કાતોલ ગામની બે સંતાન ની માતા એ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું,મૃતકના પતિ અને સાસુ સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
પરિણીતાને અવાર નવાર માનસિક શારીરિક ત્રાસ આપી તેમજ મોબાઈલ ફોનમાં વાત કરવા બાબતે ખોટા વ્હેમ રાખી પરણિતાને અંતિમ પગલું ભરવા મજબૂર કરવા બદલ પતિ અશ્વિન મહેશ વણકર તેમજ સાસુ પ્રેમીલાબેન મહેશ વણકર સસરા મહેશ શંકરભાઈ વણકર વિરુધ કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના કાતોલ ગામે રહેતી પાયલ માછી નામની પરિણીતાએ ગત 13 મે ના રોજ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ગોધરા