Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
Maharashtra
Bjp
National
Bihar
कांग्रेस
बीजेपी
Gujarat
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
पेट्रोल
Up
मध्यप्रदेश
Bollywood
दिल्ली
Breakingnews
Madhya_pradesh
Mp
Cm
Nsui
उत्तरप्रदेश
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
saurabhgelot789
દાહોદ: દાહોદમાં PM પોષણ શક્તિ નિર્માણ યોજના કર્મચારી સંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું
Dohad, Dahod
| Aug 18, 2026
MORE NEWS
Ala Ala Ala Dahod cha Chintamani Ala 🧿🔱🌎 Create by @your.bhavyyyy @film.by.bhavy #dahod #aagman #treding #chintamani #viralreeĺs
Dohad, Dahod | Sep 9, 2026
Welcome to Royal Regius — where luxury meets absolute serenity. 👑✨ Our spacious 3 BHK residences are thoughtfully designed with your peace, privacy, and comfort in mind. Experience refined architecture, thoughtfully designed spaces, and premium amenities (including a gym, yoga room, and indoor games) for a truly sophisticated lifestyle. 📍 Address: Opp. Shrinath Classic Flat, Near Poojan Bunglow, New Shahibaugh, Nana Chiloda, Ahmedabad - 382330 📞 Contact No: 8000880002
Dohad, Dahod | Sep 9, 2026
દાહોદના દેલસર વિસ્તારમાં રહેતા આઝાદ સીસોદીયા ગણપતિ આગમન જોવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા, જે હજી સુધી ઘરે પરત ફર્યા નથી. સંપર્ક કરવા વિનંતી મોં.6351801105 મોં.6351540448 મોં.6354891013
Dohad, Dahod | Sep 9, 2026
દાહોદ જિલ્લા વિકાસ અધિકારી હિરેન બારોટ દ્વારા પાંચવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત *દાહોદ:ગરબાડા* દાહોદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિરેન બારોટ દ્વારા આજ રોજ ગરબાડા તાલુકાના પાંચવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આપવામાં આવતી વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ તેમજ વિવિધ આરોગ્ય યોજનાઓ હેઠળ થતી કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ અને મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના OPD તથા IPDમાં દાખલ દર્દીઓ સાથે સીધો સંવાદ કરી તેમના સ્વાસ્થ્યની સ્થિતિ, આપવામાં આવતી સારવાર, દવાઓ તથા આરોગ્ય સેવાઓ અંગેની માહિતી મેળવી હતી. દર્દીઓને સમયસર અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ મળી રહે તે અંગે પણ જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. DDO શ્રી હિરેન બારોટ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની કામગીરી અંગે ઉપસ્થિત આરોગ્ય કર્મચારીઓ સાથે ચર્ચા કરી આરોગ્ય
Dohad, Dahod | Sep 9, 2026
દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડો સુધીર જોશીના અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાનો પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો દાહોદ : જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ડો સુધીર જોશીના અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાનો પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સીડીપીઓશ્રી, મુખ્ય સેવિકા બહેનો, ICDS સ્ટાફ , આગંણવાડી કાર્યકર બહેનોની હાજરીમાં તાલુકા કક્ષાનો પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ નિમિતે વાનગી હરીફાઈનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પોષણ અંગે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ડો સુધીર જોશી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. THR અને મિલેટ્સનો ઉપયોગ કરવાના ફાયદાઓ જણાવવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ કાર્યકર બહેનોએ જુદી જુદી વાનગી THR અને મિલેટ્સનો ઉપયોગ કરીને બનાવી ભાગ લીધો હતો. ઘટક કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ બહેનોને ઉપસ્થિત મહેમાનોના વરદ હસ્તે પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
Dohad, Dahod | Sep 9, 2026
દાહોદ શહેરમાં ગણેશ આગમન ઉત્સવ દરમિયાન એક ૧૪ વર્ષનો સગીર બાળ ગુમ થવાની ઘટના સામે આવી છે. ગણેશ આગમનની શોભાયાત્રામાં જોવા ગયેલો ૧૪ વર્ષનો છોકરો ભીડમાં ગુમ થઈ ગયો છે. બાળકના પરિવારજનો અત્યંત ચિંતિત છે અને તેની શોધખોળ ચાલી રહી છે. ગુમ થનાર બાળકની વિગત: નામ: આઝાદ ગણેશ સાંસી ઉંમર: ૧૪ વર્ષ છેલ્લે જોવાયેલ સ્થળ: ગણેશ આગમન શોભાયાત્રા, દાહોદ જો આ બાળક તમને ક્યાંય પણ જોવા મળે અથવા તેના વિશે કોઈ પણ માહિતી મળે, તો તરત જ નીચે આપેલા નંબર પર સંપર્ક કરવા વિનંતી છે. સંપર્ક નંબર: 78610 22019
Dohad, Dahod | Sep 9, 2026
સરકારી ઇજનેરી કોલેજ, દાહોદ અને અદાણી ફ્યુચરએક્સના સંયુક્ત ઉપક્રમે ટીચર્સ ડેની ઉજવણી સરકારી ઈજનેરી કોલેજ દાહોદ ખાતે સરકારી ઇજનેરી કોલેજ, દાહોદ અને અદાણી ફ્યુચરએક્સના સંયુક્ત ઉપક્રમે ટીચર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અદાણી ફ્યુચરએક્સ, દાહોદ તરફથીશ્રી શિવાંગ રાઠવા (District Technical Head), શ્રી મહિર શેખ (Technical Executive – Dahod) અને શ્રી સુરેશ ભૂરિયા (Technical Executive – Dahod) વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધામાં 30 થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરી વક્તૃત્વ કૌશલ્ય અને કલાત્મક પ્રતિભાનું સુંદર પ્રદર્શન કર્યું હતું. કાર્યક્રમના અંતે વિજેતા તેમજ તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહનરૂપે પ્રમાણપત્રો અને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્યશ્રી ડૉ. કે. બી. જુડાલના માર્ગદર્શન હેઠળ ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ વિભાગના પ્રો. એ. આર. દરજી અને ડૉ. ઈશાક �
Dohad, Dahod | Sep 9, 2026
દાહોદ જિલ્લામાં જાહેર આરોગ્ય કેન્દ્રો માટે કલેકટરસુ સુરભિ ગૌતમના અધ્યક્ષ સ્થાને જમીન ફાળવણી અંગેની સમીક્ષા બેઠક યોજાઈ દાહોદ જિલ્લામાં વિવિધ સ્થળોએ જાહેર આરોગ્ય કેન્દ્રો/આરોગ્ય સેવાઓ માટે જમીન ફાળવણીની પ્રક્રિયા અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન વિવિધ તાલુકાઓમાં આરોગ્ય કેન્દ્રો માટે ઉપલબ્ધ જમીન, જમીન ફાળવણીની સ્થિતિ તથા બાકી રહેલી અરજીઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં બાકી અરજી, મંજૂર અને તપાસ હેઠળ જેવી સ્થિતિ મુજબ જમીન ફાળવણીની અરજીઓની સમીક્ષા કરવામાં આવી હતી. યોગ્ય સરકારી જમીન ઉપલબ્ધ ન હોવાથી બાકી રહેલી અરજીઓ તેમજ ખાનગી માલિકીની જમીન અંગેની કાર્યવાહી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. વિવિધ તાલુકાઓમાં આરોગ્ય કેન્દ્રો માટેની જમીન ફાળવણી ઝડપી પૂર્ણ થાય અને આરોગ્યલક્ષી સુવિધાઓના વિકાસમાં કોઈ વિલંબ ન થાય તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા કલેકટરશ્રી દ્વારા સૂચના આપવામાં આવી હતી. બેઠક�
Dohad, Dahod | Sep 9, 2026
દાહોદ ના બાજરવાડાના સરપંચ જગુભાઈ સંગાડા પદ પરથી બરતરફ સરકારી જમીન પર દબાણ અને પદના દુરુપયોગના મામલે DDO હિરેન બારોટે કરી કાર્યવાહી ઝાલોદ તાલુકાની બાજરવાડા ગ્રામ પંચાયતના સરપંચ સામે મોટી કાર્યવાહી સરકારી સર્વે નંબર 165ની જમીન પર દબાણનો મામલો દબાણના મામલે અગાઉ લેન્ડ ગ્રેબિંગ હેઠળ FIR પણ નોંધાઈ હતી ચાર સુનાવણી બાદ જિલ્લા વિકાસ અધિકારીનો મહત્વનો નિર્ણય ગુજરાત પંચાયત અધિનિયમ-1993ની કલમ 57(1) હેઠળ સરપંચને હટાવાયા પંચાયતનો ચાર્જ તાત્કાલિક ઉપસરપંચને સોંપવા આદેશ
Dohad, Dahod | Sep 9, 2026