ઘોઘા: અવાણીયા ગામના પાટીયા પાસેથી ગેરકાયદેસર રેતી ભરેલ ટ્રેક્ટરને ઘોઘા પીએસઆઇ દ્વારા ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી
ઘોઘા તાલુકાના અવાણીયા ગામના પાટીયા પાસેથી ગેરકાયદેસર રેતી ભરેલ ટ્રેક્ટરને ઘોઘા પીએસઆઇ દ્વારા ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી આજરોજ તારીખ 22/ 11 /2025 ના રોજ સાંજે 5 કલાકે મળતી વિગતો અનુસાર ઘોઘા પીએસઆઇ ગોસ્વામી સાહેબ તેમની ટીમ સાથે ઘોઘા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ઘોઘા તાલુકાના અવાણીયા ગામના પાટીયા પાસેથી મંદીપસિંહ દશરથસિંહ ગોહિલ એક રેતી ભરેલ ટ્રેકટરને લઈ જઈ રહ્યા હતા તે દરમિયાન ઘોઘા પીએસઆઇ ગોસ્વામી સાહેબ તેમજ તેમની ટીમ દ્વારા