મોરબી: મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 80.10 ટકા ભરાયો, નીચાણવાસના 10 ગામો એલર્ટ પર
Morvi, Morbi | Sep 15, 2026 મોરબી તાલુકાનો ઘોડાધ્રોઈ ડેમ 80.10 ટકા ભરાતા નીચાણવાસના 10 ગામો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા નદીના પટમાં ન જવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.