Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

દક્ષિણ ભારતમાં દીકરીના First periods પર મનાય છે ભવ્ય ઉત્સવ! દક્ષિણ ભારતના કેટલાક સમુદાયો અને પરિવારોમાં દીકરીને પ્રથમ વખત માસિક ધર્મ (First Period) આવે ત્યારે વિશેષ સમારંભ અથવા ઉજવણી કરવામાં આવે છે. આ પરંપરાને વિવિધ પ્રદેશોમાં અલગ-અલગ નામોથી ઓળખવામાં આવે છે અને તે દીકરીના કિશોરાવસ્થામાં પ્રવેશનું સાંસ્કૃતિક પ્રતીક માનવામાં આવે છે. આ પ્રસંગે સગા-સંબંધીઓને આમંત્રિત કરવામાં આવે છે, દીકરીને નવા વસ્ત્રો અને ભેટ આપવામાં આવે છે તેમજ પરંપરાગત વિધિઓ યોજાય છે. જોકે, આ પરંપરા દક્ષિણ ભારતના તમામ પરિવારોમાં નથી, પરંતુ કેટલાક સમુદાયો સુધી મર્યાદિત છે. 📢 આ વીડિયોનો હેતુ એક સાંસ્કૃતિક પરંપરા વિશે માહિતી આપવાનો છે. #firstperiod #periods #southindia #tradition #culture #indianculture #viral #gujaratinews #hotlinenews #facts #education #women #girls #india #awareness #history #latestnews #shorts #news #lifestyle

Udhna, Surat | Jul 14, 2026

MORE NEWS

Surat Police have stepped up security arrangements ahead of the Lord Jagannath Rath Yatra, launching combing operations and a flag march in the Railway Station area. Senior officers, including DCPs, ACPs, SOG teams, and other police personnel, participated in the operation. Tight security and traffic management have been deployed along the Rath Yatra route, with intensified patrolling in sensitive areas such as Mederpura and Chowk Bazaar to ensure a peaceful and incident-free procession. 🚔🙏

सूरत में भगवान जगन्नाथ रथयात्रा को लेकर पुलिस पूरी तरह अलर्ट मोड में है। रेलवे स्टेशन क्षेत्र में वरिष्ठ पुलिस अधिकारियों ने कॉम्बिंग ऑपरेशन और फ्लैग मार्च किया। इस दौरान DCP, ACP, SOG और अन्य पुलिस टीमें मौजूद रहीं। रथयात्रा मार्ग पर सुरक्षा और ट्रैफिक व्यवस्था के लिए कड़ा बंदोबस्त किया गया है। मेदरपुरा, चौक बाजार समेत संवेदनशील इलाकों में पुलिस गश्त बढ़ा दी गई है ताकि रथयात्रा शांतिपूर्ण और सुरक्षित तरीके से संपन्न हो सके। 🚔🙏

સુરતમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને સુરત શહેર પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. રેલવે સ્ટેશન વિસ્તારમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા કોમ્બિંગ ઓપરેશન અને ફ્લેગ માર્ચ હાથ ધરવામાં આવ્યો હતો. આ દરમિયાન DCP, ACP, SOG સહિત વિવિધ પ�

Surat Police have stepped up security arrangements ahead of the Lord Jagannath Rath Yatra, launching combing operations and a flag march in the Railway Station area. Senior officers, including DCPs, ACPs, SOG teams, and other police personnel, participated in the operation. Tight security and traffic management have been deployed along the Rath Yatra route, with intensified patrolling in sensitive areas such as Mederpura and Chowk Bazaar to ensure a peaceful and incident-free procession. 🚔🙏 सूरत में भगवान जगन्नाथ रथयात्रा को लेकर पुलिस पूरी तरह अलर्ट मोड में है। रेलवे स्टेशन क्षेत्र में वरिष्ठ पुलिस अधिकारियों ने कॉम्बिंग ऑपरेशन और फ्लैग मार्च किया। इस दौरान DCP, ACP, SOG और अन्य पुलिस टीमें मौजूद रहीं। रथयात्रा मार्ग पर सुरक्षा और ट्रैफिक व्यवस्था के लिए कड़ा बंदोबस्त किया गया है। मेदरपुरा, चौक बाजार समेत संवेदनशील इलाकों में पुलिस गश्त बढ़ा दी गई है ताकि रथयात्रा शांतिपूर्ण और सुरक्षित तरीके से संपन्न हो सके। 🚔🙏 સુરતમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને સુરત શહેર પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. રેલવે સ્ટેશન વિસ્તારમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા કોમ્બિંગ ઓપરેશન અને ફ્લેગ માર્ચ હાથ ધરવામાં આવ્યો હતો. આ દરમિયાન DCP, ACP, SOG સહિત વિવિધ પ�

Udhna, Surat | Jul 14, 2026

Surat News: 4 હજારથી વધુ લોકોએ મેડિકલ કેમ્પમાં લીધી સારવાર

સુરતમાં ખાડીપૂરનું પાણી ઓસર્યા બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં ચામડીના રોગોના 900થી વધુ કેસ નોંધાયા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.

અત્યાર સુધીમાં 4 હજારથી વધુ લોકોએ મેડિકલ કેમ્પમાં સારવાર મેળવી છે. શહેરમાં 40 રેપિડ રિસ્પોન્સ ટીમો અને 1200થી વધુ સર્વેલન્સ વર્કરો ડોર-ટુ-ડોર સર્વે કરી રહ્યા છે. દરરોજ અંદાજે 1.50 લાખ ઘરો અને 5 લાખથી વધુ વસ્તીમાં તાવ, શરદી, ખાંસી અને અન્ય બીમારીઓ માટે દેખરેખ રાખવામાં આવી રહી છે.

સાથે જ શહેરમાં ત્રણ પાળીમાં લગભગ 10 હજાર સફાઈ કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

📢 સુરત અને ગુજરાતના તાજા સમાચાર માટે Hotline News ને Subscribe કરો.

#surat #suratnews #flood #floodupdate #health #medicalcamp #skindisease #gujarat #breakingnews #gujaratinews #hotlinenews #publichealth #surveillance #cleanliness #latestnews #india #healthalert #monsoon #update #shorts

Surat News: 4 હજારથી વધુ લોકોએ મેડિકલ કેમ્પમાં લીધી સારવાર સુરતમાં ખાડીપૂરનું પાણી ઓસર્યા બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં ચામડીના રોગોના 900થી વધુ કેસ નોંધાયા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. અત્યાર સુધીમાં 4 હજારથી વધુ લોકોએ મેડિકલ કેમ્પમાં સારવાર મેળવી છે. શહેરમાં 40 રેપિડ રિસ્પોન્સ ટીમો અને 1200થી વધુ સર્વેલન્સ વર્કરો ડોર-ટુ-ડોર સર્વે કરી રહ્યા છે. દરરોજ અંદાજે 1.50 લાખ ઘરો અને 5 લાખથી વધુ વસ્તીમાં તાવ, શરદી, ખાંસી અને અન્ય બીમારીઓ માટે દેખરેખ રાખવામાં આવી રહી છે. સાથે જ શહેરમાં ત્રણ પાળીમાં લગભગ 10 હજાર સફાઈ કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. 📢 સુરત અને ગુજરાતના તાજા સમાચાર માટે Hotline News ને Subscribe કરો. #surat #suratnews #flood #floodupdate #health #medicalcamp #skindisease #gujarat #breakingnews #gujaratinews #hotlinenews #publichealth #surveillance #cleanliness #latestnews #india #healthalert #monsoon #update #shorts

Udhna, Surat | Jul 14, 2026

Surat Crime: કાયદો વ્યવસ્થાને ખલેલ પહોચાડનારને પોલીસનો મેથીપાક

સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા માંનદરવાજા રેલ રાહત કોલોની ખાતે ફરિયાદી પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.

આ મામલે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે ખૂનની કોશિશ (Attempt to Murder) અને એટ્રોસિટી એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.

ટેક્નિકલ સર્વેલન્સ અને માનવીય સૂત્રોની મદદથી કુલ 5 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સુરત શહેર પોલીસે જણાવ્યું છે કે કાયદો પોતાના હાથમાં લેનાર કોઈપણ વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

📢 સુરત અને ગુજરાતના તાજા સમાચાર માટે Hotline News ને Subscribe કરો.

Surat Crime: કાયદો વ્યવસ્થાને ખલેલ પહોચાડનારને પોલીસનો મેથીપાક સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા માંનદરવાજા રેલ રાહત કોલોની ખાતે ફરિયાદી પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે ખૂનની કોશિશ (Attempt to Murder) અને એટ્રોસિટી એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. ટેક્નિકલ સર્વેલન્સ અને માનવીય સૂત્રોની મદદથી કુલ 5 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરત શહેર પોલીસે જણાવ્યું છે કે કાયદો પોતાના હાથમાં લેનાર કોઈપણ વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. 📢 સુરત અને ગુજરાતના તાજા સમાચાર માટે Hotline News ને Subscribe કરો.

Udhna, Surat | Jul 14, 2026

13 વર્ષની સગીરા પર દુષ્કર્મના કેસમાં વકીલની ધરપકડ, સચીન GIDC પોલીસે કલાકોમાં ઝડપી કાર્યવાહી કરી

સુરતના સચીન GIDC વિસ્તારમાં 13 વર્ષની સગીર બાળકી સાથે દુષ્કર્મ આચર્યાનો આરોપ સામે આવ્યા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં એક વકીલની ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, બાળકીને ઘરકામની નોકરીની લાલચ આપી તેમજ અગાઉના કેસમાં નુકસાન પહોંચાડવાની ધમકી આપી આરોપી પોતાના ઘરે લઈ ગયો હતો, જ્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યાનો આરોપ છે.

બાળકીના પિતાની ફરિયાદના આધારે 13 જુલાઈ, 2026ના રોજ ભારતીય ન્યાય સંહિતા (BNS) તથા પોક્સો (POCSO) અધિનિયમની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાન સચીન GIDC પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે હ્યુમન સોર્સિસની મદદથી આરોપી પ્રણયરાજ ગોવિંદભાઈ રણવીર (ઉ.વ. 43), રહેવાસી ડીંડોલી, સુરતને ઝડપી પાડ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, પ્રાથમિક તપાસમાં આરોપી સામે અગાઉ પણ વિવિધ ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.

આ કાર્યવાહી પોલીસ કમિશન 

#SuratNews #SachinGIDC #POCSO #GujaratPolice #CrimeNews

13 વર્ષની સગીરા પર દુષ્કર્મના કેસમાં વકીલની ધરપકડ, સચીન GIDC પોલીસે કલાકોમાં ઝડપી કાર્યવાહી કરી સુરતના સચીન GIDC વિસ્તારમાં 13 વર્ષની સગીર બાળકી સાથે દુષ્કર્મ આચર્યાનો આરોપ સામે આવ્યા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં એક વકીલની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, બાળકીને ઘરકામની નોકરીની લાલચ આપી તેમજ અગાઉના કેસમાં નુકસાન પહોંચાડવાની ધમકી આપી આરોપી પોતાના ઘરે લઈ ગયો હતો, જ્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યાનો આરોપ છે. બાળકીના પિતાની ફરિયાદના આધારે 13 જુલાઈ, 2026ના રોજ ભારતીય ન્યાય સંહિતા (BNS) તથા પોક્સો (POCSO) અધિનિયમની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન સચીન GIDC પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે હ્યુમન સોર્સિસની મદદથી આરોપી પ્રણયરાજ ગોવિંદભાઈ રણવીર (ઉ.વ. 43), રહેવાસી ડીંડોલી, સુરતને ઝડપી પાડ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, પ્રાથમિક તપાસમાં આરોપી સામે અગાઉ પણ વિવિધ ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. આ કાર્યવાહી પોલીસ કમિશન #SuratNews #SachinGIDC #POCSO #GujaratPolice #CrimeNews

Udhna, Surat | Jul 14, 2026

Adani Hazira Portની ફાયર ટીમે પૂરગ્રસ્ત વિસ્તારોમાં 65 કલાક સુધી સફાઈ અભિયાન ચલાવ્યું
#AdaniHaziraPort #SuratFloods #FloodRelief #Hazira #GujaratNews

Adani Hazira Portની ફાયર ટીમે પૂરગ્રસ્ત વિસ્તારોમાં 65 કલાક સુધી સફાઈ અભિયાન ચલાવ્યું #AdaniHaziraPort #SuratFloods #FloodRelief #Hazira #GujaratNews

Udhna, Surat | Jul 14, 2026

દક્ષિણ ભારતમાં દીકરીના First periods પર મનાય છે ભવ્ય ઉત્સવ! દક્ષિણ ભારતના કેટલાક સમુદાયો અને પરિવારોમાં દીકરીને પ્રથમ વખત માસિક ધર્મ (First Period) આવે ત્યારે વિશેષ સમારંભ અથવા ઉજવણી કરવામાં આવે છે. આ પરંપરાને વિવિધ પ્રદેશોમાં અલગ-અલગ નામોથી ઓળખવામાં આવે છે અને તે દીકરીના કિશોરાવસ્થામાં પ્રવેશનું સાંસ્કૃતિક પ્રતીક માનવામાં આવે છે. આ પ્રસંગે સગા-સંબંધીઓને આમંત્રિત કરવામાં આવે છે, દીકરીને નવા વસ્ત્રો અને ભેટ આપવામાં આવે છે તેમજ પરંપરાગત વિધિઓ યોજાય છે. જોકે, આ પરંપરા દક્ષિણ ભારતના તમામ પરિવારોમાં નથી, પરંતુ કેટલાક સમુદાયો સુધી મર્યાદિત છે. 📢 આ વીડિયોનો હેતુ એક સાંસ્કૃતિક પરંપરા વિશે માહિતી આપવાનો છે. #firstperiod #periods #southindia #tradition #culture #indianculture #viral #gujaratinews #hotlinenews #facts #education #women #girls #india #awareness #history #latestnews #shorts #news #lifestyle - Udhna News