Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

Surat Crime: કાયદો વ્યવસ્થાને ખલેલ પહોચાડનારને પોલીસનો મેથીપાક સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા માંનદરવાજા રેલ રાહત કોલોની ખાતે ફરિયાદી પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે ખૂનની કોશિશ (Attempt to Murder) અને એટ્રોસિટી એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. ટેક્નિકલ સર્વેલન્સ અને માનવીય સૂત્રોની મદદથી કુલ 5 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરત શહેર પોલીસે જણાવ્યું છે કે કાયદો પોતાના હાથમાં લેનાર કોઈપણ વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. 📢 સુરત અને ગુજરાતના તાજા સમાચાર માટે Hotline News ને Subscribe કરો.

Udhna, Surat | Jul 14, 2026

MORE NEWS

કાપોદ્રાની દીનદયાળ નગર સોસાયટીમાં બે પરિવારો વચ્ચે મારામારીની ઘટના બની.....
સમગ્ર મારામારીના દૃશ્યો સોસાયટીના CCTV કેમેરામાં કેદ થયા.
ઘટનામાં બે લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું.
સામાન્ય બોલાચાલી બાદ વિવાદ ઉગ્ર બનતા બંને પરિવારો વચ્ચે મારામારી થઈ.
મહિલાઓ અને પુરુષો પણ મારામારીમાં સામેલ હોવાનું CCTVમાં જોવા મળ્યું.
ઇજાગ્રસ્ત એક યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી.

કાપોદ્રાની દીનદયાળ નગર સોસાયટીમાં બે પરિવારો વચ્ચે મારામારીની ઘટના બની..... સમગ્ર મારામારીના દૃશ્યો સોસાયટીના CCTV કેમેરામાં કેદ થયા. ઘટનામાં બે લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું. સામાન્ય બોલાચાલી બાદ વિવાદ ઉગ્ર બનતા બંને પરિવારો વચ્ચે મારામારી થઈ. મહિલાઓ અને પુરુષો પણ મારામારીમાં સામેલ હોવાનું CCTVમાં જોવા મળ્યું. ઇજાગ્રસ્ત એક યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી.

Udhna, Surat | Jul 14, 2026

ભેસ્તાન પોલીસના PI શ્રી અને સ્ટાફનો માનવતાભર્યો પ્રયાસ, 30 જેટલી ગાયોને ભૂસું ખવડાવ્યું.....
મૂંગા પ્રાણીઓ પ્રત્યે ભેસ્તાન પોલીસની અનોખી સેવા
ભેસ્તાન પોલીસની જીવદયા, ગાયોને ભૂસું ખવડાવી આપ્યો માનવતાનો સંદેશ....

ભેસ્તાન પોલીસના PI શ્રી અને સ્ટાફનો માનવતાભર્યો પ્રયાસ, 30 જેટલી ગાયોને ભૂસું ખવડાવ્યું..... મૂંગા પ્રાણીઓ પ્રત્યે ભેસ્તાન પોલીસની અનોખી સેવા ભેસ્તાન પોલીસની જીવદયા, ગાયોને ભૂસું ખવડાવી આપ્યો માનવતાનો સંદેશ....

Udhna, Surat | Jul 14, 2026

2025 માં સુરત સચિન GIDC  વિસ્તાર અપહરણ અને બળાત્કાર મામલો.....
ઘરકામ કરવાનું છે તેમ કહી સગીરવાઈ દીકરી ઉપર બળાત્કાર ગુજારી.....
સગીરવાઈ ની દીકરીના બાપ ને તારા જુના કેશ ફિરીથી રીઓપં કરવા ની ધમકી આપી.....
ડીંડોલી વિસ્તારના માં આવેલ વેદાંત વિલા માં લઈ જાય બળાત્કાર ગુજાર્યો.....
આરોપી ઉપર અગાઉ 6 જેટલા ગુના ઓ નોંધાયા.
 બ્રેકિંગ...
પોતાના અસીલની સગીર દીકરી પર દુષ્કર્મ આચરનાર વકીલ ઝડપાયો.....
ઘરકામની નોકરીની લાલચ આપી અને ધમકી આપી આચર્યો દુષ્કર્મ....
સચીન GIDC પોલીસે ગુનો નોંધાયાના ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો....
પોક્સો એક્ટ સહિત BNSની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો....
ઝડપાયેલ આરોપી પ્રણયરાજ ગોવિંદભાઈ રણવીર, વ્યવસાયે વકીલ....
આરોપી સામે અગાઉ પણ વિવિધ પોલીસ સ્ટેશનોમાં અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસનું કહેવું

2025 માં સુરત સચિન GIDC વિસ્તાર અપહરણ અને બળાત્કાર મામલો..... ઘરકામ કરવાનું છે તેમ કહી સગીરવાઈ દીકરી ઉપર બળાત્કાર ગુજારી..... સગીરવાઈ ની દીકરીના બાપ ને તારા જુના કેશ ફિરીથી રીઓપં કરવા ની ધમકી આપી..... ડીંડોલી વિસ્તારના માં આવેલ વેદાંત વિલા માં લઈ જાય બળાત્કાર ગુજાર્યો..... આરોપી ઉપર અગાઉ 6 જેટલા ગુના ઓ નોંધાયા. બ્રેકિંગ... પોતાના અસીલની સગીર દીકરી પર દુષ્કર્મ આચરનાર વકીલ ઝડપાયો..... ઘરકામની નોકરીની લાલચ આપી અને ધમકી આપી આચર્યો દુષ્કર્મ.... સચીન GIDC પોલીસે ગુનો નોંધાયાના ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો.... પોક્સો એક્ટ સહિત BNSની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો.... ઝડપાયેલ આરોપી પ્રણયરાજ ગોવિંદભાઈ રણવીર, વ્યવસાયે વકીલ.... આરોપી સામે અગાઉ પણ વિવિધ પોલીસ સ્ટેશનોમાં અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસનું કહેવું

Udhna, Surat | Jul 14, 2026

Surat Police have stepped up security arrangements ahead of the Lord Jagannath Rath Yatra, launching combing operations and a flag march in the Railway Station area. Senior officers, including DCPs, ACPs, SOG teams, and other police personnel, participated in the operation. Tight security and traffic management have been deployed along the Rath Yatra route, with intensified patrolling in sensitive areas such as Mederpura and Chowk Bazaar to ensure a peaceful and incident-free procession. 🚔🙏

सूरत में भगवान जगन्नाथ रथयात्रा को लेकर पुलिस पूरी तरह अलर्ट मोड में है। रेलवे स्टेशन क्षेत्र में वरिष्ठ पुलिस अधिकारियों ने कॉम्बिंग ऑपरेशन और फ्लैग मार्च किया। इस दौरान DCP, ACP, SOG और अन्य पुलिस टीमें मौजूद रहीं। रथयात्रा मार्ग पर सुरक्षा और ट्रैफिक व्यवस्था के लिए कड़ा बंदोबस्त किया गया है। मेदरपुरा, चौक बाजार समेत संवेदनशील इलाकों में पुलिस गश्त बढ़ा दी गई है ताकि रथयात्रा शांतिपूर्ण और सुरक्षित तरीके से संपन्न हो सके। 🚔🙏

સુરતમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને સુરત શહેર પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. રેલવે સ્ટેશન વિસ્તારમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા કોમ્બિંગ ઓપરેશન અને ફ્લેગ માર્ચ હાથ ધરવામાં આવ્યો હતો. આ દરમિયાન DCP, ACP, SOG સહિત વિવિધ પ�

Surat Police have stepped up security arrangements ahead of the Lord Jagannath Rath Yatra, launching combing operations and a flag march in the Railway Station area. Senior officers, including DCPs, ACPs, SOG teams, and other police personnel, participated in the operation. Tight security and traffic management have been deployed along the Rath Yatra route, with intensified patrolling in sensitive areas such as Mederpura and Chowk Bazaar to ensure a peaceful and incident-free procession. 🚔🙏 सूरत में भगवान जगन्नाथ रथयात्रा को लेकर पुलिस पूरी तरह अलर्ट मोड में है। रेलवे स्टेशन क्षेत्र में वरिष्ठ पुलिस अधिकारियों ने कॉम्बिंग ऑपरेशन और फ्लैग मार्च किया। इस दौरान DCP, ACP, SOG और अन्य पुलिस टीमें मौजूद रहीं। रथयात्रा मार्ग पर सुरक्षा और ट्रैफिक व्यवस्था के लिए कड़ा बंदोबस्त किया गया है। मेदरपुरा, चौक बाजार समेत संवेदनशील इलाकों में पुलिस गश्त बढ़ा दी गई है ताकि रथयात्रा शांतिपूर्ण और सुरक्षित तरीके से संपन्न हो सके। 🚔🙏 સુરતમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને સુરત શહેર પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. રેલવે સ્ટેશન વિસ્તારમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા કોમ્બિંગ ઓપરેશન અને ફ્લેગ માર્ચ હાથ ધરવામાં આવ્યો હતો. આ દરમિયાન DCP, ACP, SOG સહિત વિવિધ પ�

Udhna, Surat | Jul 14, 2026

Surat News: 4 હજારથી વધુ લોકોએ મેડિકલ કેમ્પમાં લીધી સારવાર

સુરતમાં ખાડીપૂરનું પાણી ઓસર્યા બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં ચામડીના રોગોના 900થી વધુ કેસ નોંધાયા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.

અત્યાર સુધીમાં 4 હજારથી વધુ લોકોએ મેડિકલ કેમ્પમાં સારવાર મેળવી છે. શહેરમાં 40 રેપિડ રિસ્પોન્સ ટીમો અને 1200થી વધુ સર્વેલન્સ વર્કરો ડોર-ટુ-ડોર સર્વે કરી રહ્યા છે. દરરોજ અંદાજે 1.50 લાખ ઘરો અને 5 લાખથી વધુ વસ્તીમાં તાવ, શરદી, ખાંસી અને અન્ય બીમારીઓ માટે દેખરેખ રાખવામાં આવી રહી છે.

સાથે જ શહેરમાં ત્રણ પાળીમાં લગભગ 10 હજાર સફાઈ કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

📢 સુરત અને ગુજરાતના તાજા સમાચાર માટે Hotline News ને Subscribe કરો.

#surat #suratnews #flood #floodupdate #health #medicalcamp #skindisease #gujarat #breakingnews #gujaratinews #hotlinenews #publichealth #surveillance #cleanliness #latestnews #india #healthalert #monsoon #update #shorts

Surat News: 4 હજારથી વધુ લોકોએ મેડિકલ કેમ્પમાં લીધી સારવાર સુરતમાં ખાડીપૂરનું પાણી ઓસર્યા બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં ચામડીના રોગોના 900થી વધુ કેસ નોંધાયા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. અત્યાર સુધીમાં 4 હજારથી વધુ લોકોએ મેડિકલ કેમ્પમાં સારવાર મેળવી છે. શહેરમાં 40 રેપિડ રિસ્પોન્સ ટીમો અને 1200થી વધુ સર્વેલન્સ વર્કરો ડોર-ટુ-ડોર સર્વે કરી રહ્યા છે. દરરોજ અંદાજે 1.50 લાખ ઘરો અને 5 લાખથી વધુ વસ્તીમાં તાવ, શરદી, ખાંસી અને અન્ય બીમારીઓ માટે દેખરેખ રાખવામાં આવી રહી છે. સાથે જ શહેરમાં ત્રણ પાળીમાં લગભગ 10 હજાર સફાઈ કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. 📢 સુરત અને ગુજરાતના તાજા સમાચાર માટે Hotline News ને Subscribe કરો. #surat #suratnews #flood #floodupdate #health #medicalcamp #skindisease #gujarat #breakingnews #gujaratinews #hotlinenews #publichealth #surveillance #cleanliness #latestnews #india #healthalert #monsoon #update #shorts

Udhna, Surat | Jul 14, 2026