મહેસાણા: વિદ્યાર્થીઓએ 'વિકસિત ભારત-2047'ના સંકલ્પ સાથે રજૂ કરી અદભૂત કલા
મહેસાણાના ખેરવા BAPS સ્વામિનારાયણ સંકુલ ખાતે 'સેવાના રંગ રાષ્ટ્રના સંગ' અંતર્ગત જિલ્લા કક્ષાની વક્તૃત્વ, રંગોળી અને ચિત્ર સ્પર્ધા યોજાઈ. વિદ્યાર્થીઓએ 'વિકસિત ભારત-2047' વિષય પર પોતાની સર્જનાત્મકતા અને કલાત્મક અભિવ્યક્તિનું પ્રદર્શન કર્યું.