Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

કાલોલ: કાતોલ નજીક બે બાઇક વચ્ચે સામસામે ગમખ્વાર અકસ્માત, વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત, અન્ય એક ગંભીર

Kalol, Panch Mahals | Jun 16, 2026
કાલોલ પોલીસ સ્ટેશનની હદમાં બે મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા એક કરુણ અને ગમખ્વાર અકસ્માતમાં ૬૦ વર્ષીય વૃદ્ધનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માત બંને બાઇક ચાલકો દ્વારા પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવવાને કારણે સર્જાયો હતો.સોમાભાઇ પોતાની હીરો એચ.એફ.ડીલક્ષ મોટરસાયકલ (નંબર: જી.જે-૧૭-બી.બી-૬૯૯૬) લઇને કાતોલ ગામથી કાલોલ તરફ જઇ રહ્યા હ
કાલોલ: કાતોલ નજીક બે બાઇક વચ્ચે સામસામે ગમખ્વાર અકસ્માત, વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત, અન્ય એક ગંભીર - Kalol News