નાંદોદ: નાંદોદના માંગરોલ ગામે ખેતરે જઈ રહેલા ટ્રેક્ટરમાં લાગી ભીષણ આગ
Nandod, Narmada | Oct 22, 2026 નાંદોદના માંગરોલ ગામે ઘાસચારો લેવા જઈ રહેલા ટ્રેક્ટરમાં અચાનક આગ લાગતા ટ્રેક્ટર સંપૂર્ણ બળી ગયું હતું. ઘટના GJ 22 P 1358 નંબરના ટ્રેક્ટર સાથે બની હતી. રાજપીપલા પોલીસ વધુ તપાસ કરી રહી છે.