Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
रेलवे
Coronavirus
कांग्रेस
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
जिलाधिकारी

ભાવનગર શહેર: વાઘાવાડી રોડ ખાતે કામ.કરતા યુવકે ફિનાઈલ દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો

Bhavnagar City, Bhavnagar | Jul 20, 2026
ભાવનગર શહેરના વાઘાવાડી રોડ ખાતે એક દુકાનમાં કામ કરતા યુવકે દવા ફિનાઈલ પી લેતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો. યુવાન પાસે પૈસાની ઉઘરાણી કરવામાં આવતા યુવકે કંટાળી જઈ ફીનાલ્પી લેતા સારવાર માટે ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.

MORE NEWS

No related stories for this location.